તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેજ-4નું અનુસંધાન...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સર્જાઈરહ્યા છે. શહેરના કેટલાક પશુ પાલકો દૂધાળા ઢોરને ઘરે દૂધ ધોહવા માટે ઘરે રાખતા હોય છે પશુ દૂધ આપવાનું બંધ કરતા તેને પાછા રસ્તા પર રામ ભરોસે છોડી મુકાય છે. દાહોદ પાલિકાનો રખડતા ઢોર પુરવાનો ડબ્બો પણ પાલિકામાં ખોવાઈ જવા પામ્યો છે. રખડતા ઢોરોની સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ આપાવવા માટે પાલિકાએ કોઈ આયોજન કરાયું નથી.પાલિકાની ઢીલી નિતીના કારણે નાગરિકો પરેશાનીનો બોગ બની રહ્યા છે.

આયોજનકરીશુ

^રસ્તામાંરખડતા ઢોર વિકટ સમસ્યા હોવા છતાં પાલિકા પાસે પશુઓ મુકવાની કોઈ જગ્યા નથી. રખડતા પશુની સમસ્યાના નિકાલ માટે આયોજન કરવાનું વિચારી રહ્યા છે.>સયુંક્તાબેન મોદી,પ્રમુખ,દાહોદ નગરપાલિકા.

15થી 20 દિવસે ઢોરો બદલાઈ જાય છે

^શહેરનારસ્તા પર રખડી 1200 જેટલા પશુઓથી લોકોને હેરાન થઈ રહ્યા છે. શહેરમાં મોટા ભાગના પશુઓ ઓઈલ કે કેમીકલથી નામ લખેલા પશુઓ ફરે છે. મોટાભાગના પશુઓ 15થી 20 દીવસમાં બદલાઈ જતા હોય છે. દર મહિને નવા પશુઓ જોવા મળે છે. રખડતા પશુઓની સમસ્યાનું પાલિકાએ નિવારણ કરવુ જોઈએ.>કૃષ્ણકાંત કલાલ,ગૌરક્ષક,દાહોદ.

ટ્રાફિકસમસ્યા હળવી થાય

^પોલીસનુંકામ કાયદો અને સુરક્ષા જાળવવાનું છે. પાલિકા રખડતા ઢોરો પકડવાનું અભિયાન ચલાવે ત્યારે તેમને સુરક્ષા પુરી પાડવા માટે અમે તૈયાર છીએ. રખડતા પશુઓ રસ્તા પર ફરતા બંધ થાય તો ટ્રાફીક સમસ્યા હળવી થશે.>એમ.જી ડામોર,પી.આઈ.,દાહોદશહેર પોલીસ સ્ટેશન.

ધનસરનોયુવાન...

છતાતળાવામાં કાદવ કીચ્ચડ હોવાથી યુવાન અંદર ખુપી ગયો હતો. જેથી આનંદ ઉત્સવનું વાતાવરણ કરૂણતામાં ફેરવાઇ ગયુ હતું. લોકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. તેના મૃતદેહને શોંધવા 15 થી 20 સ્થાનિક તરવૈયા તથા નગર પાલિકા ફાયર બ્રિગેડ હાલોલ તથા વડોદરા એનડીઆરએફ નંબર 6ની ગણતરીમાં આજે સવારે 7 વાગે તળાવમાં શોંધખોળ કરી હતી. પાંચ કલાકની ભારે જહેમત બાદ રણજીતનો મૃતદેહ શોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો