તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • હાલોલ તા.માં આધારકાર્ડ અને નવા રેશનકાર્ડ કઢાવવા હાલાકી

હાલોલ તા.માં આધારકાર્ડ અને નવા રેશનકાર્ડ કઢાવવા હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલતાલુકામાં આધારકાર્ડ અને નવારેશનકાર્ડ કઢાવવા માટે લોકો ભારે હેશાનગતિ ભોગવી રહયા છે. તંત્રવાહકોની યોગ્ય વ્યવસ્થાના અભાવે અરજદારો જરુરી પુરતા પુરાવ માટે ધકકા ખાઇ રહયા છે. અધુરી સમજના કારણે નજીકના સમયમાં તંત્ર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન બગીચામાં યોજાયો હતો જે નિષ્ફળ ગયો હતો. અરજદારોને માત્ર કાગળ લાવો અને પેલો પુરાવો લઇ આવો તેમ કહીને વિદાય કર્યા હતા.

સરકાર દ્વારા દરેક કામકાજમાં આધારકાર્ડ ફરજીયાત હોવુ જરુરી બનાવ્યુ છે. જેના માટે સુપ્રિમકોર્ટમાં પણ કેન્દ્ર સરકાર કાનુની જંગ લડી રહી છે. અને તમામ નાગરિકોને આધારકાર્ડ મળી જાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અભિયાન ચલાવાઇ રહયુ છે. હાલોલ તાલુકા માટે મામલતદાર કચેરીમાં માત્ર એક કીટ ચાલી રહી છે. જયારે રેશનકાર્ડ માટે માત્ર દર શુક્રવારે કીટ લઇને કોન્ટ્રાકટરના માણસ આવે છે. અણગઢ આયોજનથી લોકોને તીસવ્ર ગરમી વચ્ચે કલાકો સુધી લાઇનોમાં ઉભા રહેવુ પડે છે. સરકારી દુકાનો, રાંધણગેસ, બેંક એકાઉન્ટ અને મોબાઇલ સીમ

...અનુસંધાન પાના નં.2

શહેરમાં 5 અને ગામડામાં 10 થી 15 કીટની ફાળવણી જરૂરી

આધારકાર્ડ કઢાવવા માટે એક કીટ હોવાથી લોકો પરેશાન

અન્ય સમાચારો પણ છે...