તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોકડ સહિત સોનાના દાગીના સહિત 95 હજારની તસ્કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલજવાહર નગર સોસાયટી ના 162/2 માં રહેતા મુકેશભાઇ શાહ 8 જુલાઈ ના રોજ સવારે મકાન બંધ કરી વડોદરા દવાખાના ના કામ ગયા હતાં બીજા દિવસ સાંજે પરત આવતા મકાન ના દરવાજા ને મારેલું તાળુ તૂટેલું જોતાં ઘર માં ચોરી થયાં ની આશંકા સાથે તપાસ કરતાં ચોરી થયાં નુ જણાઇ આવ્યું હતુ.તસ્કરો કપડા ની મોટી બેગ નુ પણ તાળુ તોડી તેમાં મુકેલ રોકડા 20 હજાર અને સોન ના દાગીના મળી 95 હજાર ના મત્તા ની ચોરી થયા ની જાણ પોલીસ ને કરતાં પોલીસે અજાણયા તસ્કરો વિરૂધ્ધ ચોરી નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે શહેર માં સતત બીજા દિવસ ચોરી ની ઘટનાં બનતાં છેવાડે આવેલ સોસાયટી માં રહેતા રહીશો માં ઘબરાત ની લાગની ફેલાઇ જવા પામી છે

એક્ટ્રો સિટી મુજબ ગુનો દાખલ કરાયો

હાલોલની સોસા.ના બંધ મકાનને નિશાન બનાવ્યુ

અન્ય સમાચારો પણ છે...