તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Halol
 • હાલોલ |હાલોલ સ્વામી નારાયણ જયોત સંચાલિત મંદિરમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ નિષ્ઠા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ |હાલોલ સ્વામી નારાયણ જયોત સંચાલિત મંદિરમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ નિષ્ઠા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલ |હાલોલ સ્વામી નારાયણ જયોત સંચાલિત મંદિરમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ નિષ્ઠા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સત્સંગીની વિશાળ હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો. પૂ.સંત પ્રસાદ સ્વામી અને કેશ પ્રસાદ સ્વામીને ફુલહાર કરી ગુરુ વંદના કરવામાં આવી હતી. અંધકારથી પ્રકાશ તરફ લઇ જનારને ગુરુ પદ અપાયુ છે. પાવાગઢ રોડ પર આવેલ સાંઇ મંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી. જેની પુજા અર્ચના બાદ મહાપ્રસાદી અને દર વર્ષની જેમ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 31 બોટલ રકત એકત્રિત થયુ હતુ.

હાલોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો