તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલોલ બાર એસો.ની હડતાલ ત્રીજા દિવસમાં પ્રવેશી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલોલબાર એસોસિએશન દ્વારા ન્યાયલયમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઇને વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહીને લડત ચાલુ રાખી હતી.ગત શનિવારે વકીલોએ બાર એસોસિએશનમાં કરાયેલા ઠરાવ મુજબ ઇમરજન્સી કેસો સિવાયની કામગીરીથી ઠપ રહેતા બોર્ડ પર આવેલ કેસો આગળ ઠેલાયા હતા. વકીલોની રજુઆતોનો સંતોષકારક નિકાલ આવે ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહી અસહકારના આંદોલનના ભાગરુપે અસહકારનું રણશીંગુ ફુકયુ હતુ. અને આંદોલન ત્રીજા દિવસમાં પ્રવેશ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો