તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Halol
 • તાજપુરામાં દોઢ લાખ ઉપરાંત નારાયણ પરિવારના ભાવિકો ઉમટયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાજપુરામાં દોઢ લાખ ઉપરાંત નારાયણ પરિવારના ભાવિકો ઉમટયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજપુરામાં દોઢ લાખ ઉપરાંત નારાયણ પરિવારના ભાવિકો ઉમટયા

ગુરૂપૂર્ણિમા આજે ગુરુવંદના ગુરુપૂજા કરવા હાલોલના પવિત્ર યાત્રાધામ તાજપુરા બ્રહ્મલીન પૂ.નારાયણ બાપુના ધામમાં દોઢ લાખ ઉપરાંત નારાયણ પરિવારના ભાવિકો ઉમટયા હતા. આજે અષાઢ સુદ પુનમ એટલુ પૃથ્વી પરનું ગુરૂ શિષ્યની મહિમાનું પાવન પર્વ વહેલી સવારના પાંચ વાગ્યાથી હાલોલ નગરના તમામ રસ્તા જાણે તાજપુરા તરફ વળ્યા હતા. ખાનગી વાહનો લઇને પણ ભાવિકો ઉમટયા હતા. આજે બસ સ્ટેન્ડમાંથી દર અડધા કલાકે તાજપુરા જવા બસ મુકવામાં આવી હતી. ધાબાડુંગરી ખાતે સાવલીના સંત બ્રહ્મલીન સ્વામીજી મહારાજની પણ ગુરુવંદના કરવામાં આવી હતી. કાલોલ તાલુકાના મલાવ ગામે આવેલા કૃપાલુ આશ્રમમાં આચાર્ય કૃપાલાનંદજી મહારાજનું પણ ગુરુવંદના કરવામાં આવી હતી. આમ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઝરમર ઝરમર વરસતા વરસાદમાં ભાવિકોએ ઉજવ્યો હતો. તસવીર- મકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો