પાધોરા ગામે ચાર મકાનોમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

Halol - latest halol news 023210

DivyaBhaskar News Network

Oct 31, 2018, 02:32 AM IST
ઘોઘંબા તાલુકાના પાધોરા ગામે ટેકર ફળિયામાં ચાર મકાનોમાં આગ લાગતા ચારેય ભાઈઓના મકાનની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. જેમાં સોના ચાંદીના દાગીના, રોકડા 70 હજાર, ત્રણ ટીવી, વાસણો, કપડાં, અનાજ સહિતનો તમામ સમાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. જેમાં પરિવારને આગમાં 10 લાખ ઉપરાંતનું નુકસાન થતા ચારેય પરિવારો રસ્તા પર આવી ગયાનો અહેસાસ કરી રહ્યા છે. બનાવ અંગે ગામના તલાટીએ પંચનામુ કરી તપાસ હાથ ધરી છે.

પાધોરા ગામે ટેકર ફળિયા માં રહેતા પ્રવીણભાઈ લક્ષમાનભાઈ બારીયા.બાબુભાઇ લક્ષ્મણભાઈ બારીયા, જશવંત લક્ષ્મણ

...અનુ. પાન. નં. 2

ઘોઘંબા તાલુકાના પાધોરા ગામે ચાર ભાઇઓના મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઇ જતા આખો પરિવાર રસ્તા પર આવી ગયો હતો. : તસવીર મકસુદ મલીક

X
Halol - latest halol news 023210
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી