તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • Halol હાલોલમાં પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ

હાલોલમાં પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ પાવાગઢ રોડ પર તલાવ નજીક રોડ પર નગરપાલિકા ની મુખ્ય પાઇપ લાઈન માં છેલ્લા ઘણા વખત થી ભંગાણ સર્જાતા રોજનું હજારો લીટર પાણી ન વેડફ સાથે લીકેજ થયેલ પાણી મંદિર નજીક પોહચી તલાવ જેવી સ્થિતિ સર્જાતા બન્ને મંદિરો માં દર્સને આવતા જતા ભક્તો ની લાગણી દુભાઈ રહી છ.પાલિકા તંત્રને લીકેજ ન મળતા રોડની અવદશા થઈ ખાડા પડી જતા અકસ્માત થવાની ભીતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...