તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલોલના કંજરી ગામે જુગારધામ પર દરોડો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ રૂરલ પોલીસે ચોક્કસ બાતમી આધારે કંજરી અને હડફેટીયા ગામની સીમમાં ચાલતા જુગરધામ પર છાપો મારી જુગાર રમતા 13 પેકી 8 ને ઝડપી પાડયા હતા. તેઓ પાસેથી રોકડા 88.800 અને મોટરસાયકલ સહિત 1.28 લાખ નું મુદ્દામાલ જપ્ત કરી જુગરધારા હેઠળ ગુન્હો નોંધી ભાગી છુટેલ પાંચ જુગરિયાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

હાલોલ રૂરલ પોલીસે કંજરી ગામની સીમમાં જુગરધામ પર છાપો મારી આઠ જુગરિયાઓને દાવ પર લાગેલા રોકડા 12960 અને અંગઝડતી માંથી રૂ.75840

...અનુ. પાન નં. 2

અન્ય સમાચારો પણ છે...