તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલોલમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલોલ પાવાગઢ રોડ પર આવેલ ભંગારના ગોડાઉન પરથી પસાર થતા વીજ પ્રવાહના વાયરો ભેગા થવાથી ઝરેલા તણખાથી આગ લાગતા હાલોલ ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે આવી એક કલાક બાદ આગ બુઝવવામાં સફળતા મળી હતી. આગમાં 25 હજાર જેટલું નુકસાનનું માલીકે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...