• Home
  • Madhya Gujarat
  • Panchmahal
  • Halol
  • Halol - પાવાગઢ નજીક કારની ટક્કરે 6 પગપાળા યાત્રાળુને ગંભીર ઇજા

પાવાગઢ નજીક કારની ટક્કરે 6 પગપાળા યાત્રાળુને ગંભીર ઇજા

અકસ્માતમાં ઇજા પામનાર તમામ મહિલાઓ તમામને હાલોલ રેફરલમાં સારવાર આપી વડોદરા ખસેડાયા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:25 AM
Halol - પાવાગઢ નજીક કારની ટક્કરે 6 પગપાળા યાત્રાળુને ગંભીર ઇજા
હાલોલ બોડેલી રોડ પર પાવાગઢ નજીક નવાકુવા ગામ પાસે ખેરપ ગામેથી પાવાગઢ દર્શને આવતા પગપાળા યાત્રાળુઓ ને કાર ચાલક એ અડફેટે લેતા છ યાત્રાળુઓ ને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યાત્રળુઓને હાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા ખાતે રીફર કરાયા છે. અકસ્માત અંગે પાવાગઢ પોલીસ એ ગુનો દાખલ કરી કાર ચાલક ની શોધખોળ આદરી છે.

હાલોલ તાલુકાના ખેરપ ગામના વીસ થી પચીસ જેટલા પગપાળા યાત્રાળુઓ સવારે સંઘ લઇ પાવાગઢ દર્શન કરવા માટે નીકળ્યા હતા.

...અનુ. પાન. નં. 2

અકસ્માતમાં ઇજા પામેલાની યાદી

અમીતાબેન ચૌહાણ, ઉ.વ.18 ભૂમીકાબેન ચૌહાણ, ઉ.વ.14 મમતાબેન ચૌહાણ, ઉ.વ.42 મધુબેન ચૌહાણ, ઉ.વ.40 અમીષાબેન વી.ચૌહાણ,ઉ.વ.14 ઉર્મિલાબેન ચૌહાણ,ઉ.વ.018 તમામ રહે. ખેરપ

X
Halol - પાવાગઢ નજીક કારની ટક્કરે 6 પગપાળા યાત્રાળુને ગંભીર ઇજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App