• Gujarati News
  • હાલોલથી અંબાજી ગયેલો યુવાન ગૂમ

હાલોલથી અંબાજી ગયેલો યુવાન ગૂમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ. હાલોલ પટેલ ફળીયામાં રહેતો અને પ્લાસ્ટીક કંપનીમાં નોકરી કરતો મનીષ ધનરાજ ધનાની (ઉવ.25) ગત તા.14 ઓગસ્ટના રોજ સાંજે નોકરી પરથી ઘરે આવ્યો હતો. ત્યાર બાદ અંબાજી દર્શન કરવા જવુ છુ કહી ધરેથી નિકળ્યો હતો. દર વર્ષે નિયમિત અંબાજી દર્શન કરવા જતો મનીષ બે ત્રણ દિવસમાં ઘરે પાછો આવી જતો હતો. પરંતુ વખતે 24 દિવસ સુધી પરત ફરતા યુવાનના મામા પિતાંબર મુલચંદાનીએ હાલોલ પોલીસમાં ભાણો ગૂમ થવા અંગેની જાણવા જોગ જાહેરાત આપી છે.