• Gujarati News
  • જાગૃતિ| ફતેપુરામાંશાળાના વિદ્યાર્થીઓ દ્વારા નશામુક્તિ અિભયાન અંતર્ગત જાગૃતિના ભાગરૂપે કાઢવા

જાગૃતિ| ફતેપુરામાંશાળાના વિદ્યાર્થીઓ દ્વારા નશામુક્તિ અિભયાન અંતર્ગત જાગૃતિના ભાગરૂપે કાઢવામાં આવેલ રેલી. / રીતેષપટેલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ઇન બોક્સ

જાગૃતિ| ફતેપુરામાંશાળાના વિદ્યાર્થીઓ દ્વારા નશામુક્તિ અિભયાન અંતર્ગત જાગૃતિના ભાગરૂપે કાઢવામાં આવેલ રેલી. / રીતેષપટેલ

નશામુિક્ત ઝુંબેશ હેઠળ રેલી

બકરા ચરાવવા મામલે તકરાર

ગરબાડાનાબોરીયાલામાં રહેતા રમેશ ગારીનો છોકરો અમરસિહ પરમારના ખેતર પાસે ઘેટા બકરા ચરાવતો હતો. ત્યારે અમરસિહે મારા ખેતરની બાજુમાંથી બકરા બીજે ચરાવવા લઇ જા તેમ કહ્યું હતું. વાત રમેશને ખબર પડતાં તેની સાથે પીન્ટુ ગારી, ભરત વાલા, દીલીપ બોડાના. હીરા ખનોડ અને જેઠા ખનોડ ધસી આવતાં વાત વણસી હતી.

નશામુક્ત અભિયાનમાં રેલી

સુરક્ષાસેતુનાભાગરૂપે અને દારૂ નશા મુક્તિ અભિયાન અંતર્ગત ફતેપુરાના 44 વિદ્યાર્થીઓને પોલીસ કેડેટ તરીકેની નિમણુંક કરાઇ છે. ફતેપુરાના 44 વિદ્યાર્થીઓને પોલીસ તરફથી પોલીસ ગણવેશ અને તાલીમ અપાશે. જલારામ, બ્રાઇટ શાળાના બાળકો દ્વારા નશામુક્તિ અભિયાન અંતર્ગત ફતેપુરાના માર્ગો પર સુત્રોચાર સાથે રેલીનું આયોજન કરાયું હતું.

ગરનાળા પર પાણીથી માર્ગ બંધ

મુશળધારવરસાદને લઇને હાલોલના સુઘરા ગામની ઘાટીના ગરનાળા પર પાણી ભરાઇ જતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતા. જેના કારણે શાળા અને હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શીવરાજપુરથી ખરેટી વચ્ચેના 16 ગામોમાં આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પણ માર્ગ બંધ હોવાથી ફરજ પર જઇ શકયા હતા.

થાંભલા પરથી કરંટ લાગતાં ઇજા

ગોધરાશહેરના ચીખોદરા ચોકડી પાસે ગત તા. 10 સપ્ટેમ્બરના રોજ ઇલેકટ્રીક લાઇનમાં ફોલ્ટ જણાતા જશવંતભાઇ કેશરાભાઇ ખાંટ (રહે. ઉબેર , સંતરામપુર) ચાલુ લાઇને રિપેર કરવા થાંભલા ઉપર ચડ્યા હતા. તે દરમિયાન જમણા હાથની પહેલી આંગળી ઉપર કર઼ટ લાગ્યો હતો. જેના કારણે તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયંુ

ફતેપુરાતાલુકાના મુખ્ય મથકે આવેલ તેરગોળા શાળા ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમા 241 શાળામાંથી સી.આર.સી. કક્ષાની 26 શાળાના પાંચ વિભાગોની 130 કૃતિઓ રજુ કરવામાં આવી હતી. તાલુકાની શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રયોગો પ્રોજેક્ટો રજુ કરવામાં આવ્યા હતા.

અસરગ્રસ્તોને સહાય િવતરણ

મામહીસાગર ચેરિટૈબલ ટ્રસ્ટ લુણાવાડા દ્વારા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા પરિવારોને ભોજન તથા તાડપત્રી આપવામાં આવી હતી. ભારે વરસાદના કારણે પોલીસ લાઇન રોડ પર આવેલ ગરીબ પરિ