• Gujarati News
  • વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સ્થાપના દિન ઉજવાયો ગોધરા

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સ્થાપના દિન ઉજવાયો ગોધરા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સ્થાપના દિન ઉજવાયો ગોધરા વિશ્વ હિંદુ પરિષદના સ્થાપના થઇ જન્માષ્ટમીના દિવસે ૫૦ વર્ષ પૂર્ણ થયા નિમિતે સ્વર્ણજયંતિ મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. અખીલ ભારતીય કાર્યક્રમ મુજબ શોભાયાત્રા સંતરામપુરના પ્રતાપપુરા શ્રીરાધાકષ્ણ મંદિરથી જયઘોષ અને આનંદ ભર્યોજય કનૈયા લાલકી ધુન સાથે પ્રતાપપુરા શ્રીરાધાકષ્ણ મંદિર પહેાંચી હતી. જેમાં મોટીસંખ્યામાં સંતો સહિત ગ્રામજનો જોડાયા હતા.
સાંકલીમાં થેલેસેમિયા જાગૃતિ કેમ્પ યોજાયો ગોધરા કે.જી.પરમાર ઉ.મા.વિધાલય સાંકલીમાં ગોધરા કોમર્સ કોલેજ કેમ્પસ કલબ દ્વારા થેલેસેમિયા જાગૃતિ અંગેનો કેમ્પ ઉરચતર માઘ્યમિક વિભાગમાં યોજવામાં આવ્યો હતેા. જેમાં કલબના પ્રમુખ અરૂણ સોલંકી તથા તેમની ટીમ દ્વારા ધો.૧૧, ૧૨ના વિધાર્થીઓને થેલેસેમિયા જાગૃતિ અને નિવારવાના ઉપાયો વિશે માર્ગદર્શન અપાયું હતું.
ન્યૂઝ ઇનબોકસ