કાંકણપુરથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકણપુરથી
પગપાળા સંઘ રવાના
ગોધરા : ૨૧ વર્ષથી કાંકણપુરથી માં અંબાના ધામ અંબાજી પગપાળા દર્શન માટે સંઘ રવાના થાય છે. આ વર્ષે પણ જય પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યુ હતુ.