તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં ગુરૂપુર્ણિમા મહોત્સવના દિને ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આપણીસંસ્કૃતિક પરંપરામાં ગુરૂ શિષ્યના સબંધ અલૌકિક છે. ગુરૂના લાખો ઉપકારો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મંદલિન એટલે ગુરૂપુર્ણિમા. મંગલ પ્રસંગે પૂજન-અર્યન પાદુકાપૂજન તથા ભગવાન લકુલીશજી, બ્રહમાલીન પરમ પુજ્ય બાપુજી(સ્વામી કૃપાલ્વાનંદજી) અને પ.પુ. ગુરદેવ રાજર્ષિ મુનિજીના સાંનિધ્યમાં ગોધરા શહેરના ન્યુઇરા હાઇસ્કુલના મેદાનમાં તા. 19 જુલાઇ મંગળવારના રોજ ગુરૂપુર્ણિમાની ઉજવણી થનાર છે. તા. 18 જુલાઇના રોજ સાંઇરામ દવે દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ગુરૂપુર્ણિમાના દિને સવારે 7 કલાકે ગુરૂ પાદુકા પુજન, ત્યાર બાદ ગુરૂવંદના સ્વાગત તથા આર્શીવચન (પ્રવચન), પ.પૂ. ગુરૂજીના ચરણ સ્પર્શ તથા પ્રસાદી, બપોરે મંત્ર દીક્ષા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. મુખ્ય અતિથિ વિશેષ, મુખ્ય યજમાન સહિત નિમત્રકો ઉપસ્થિત રહેશે. ગોધરા લાઇફ મિશન પરિવાર દ્વારા આમંત્રણ પાઠવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો