તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • હાલોલ | હાલોલગોધરા રોડ પર આવેલી મારુતિનંદ રેસીડેન્સીના 101 નંબરના

હાલોલ | હાલોલગોધરા રોડ પર આવેલી મારુતિનંદ રેસીડેન્સીના 101 નંબરના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ | હાલોલગોધરા રોડ પર આવેલી મારુતિનંદ રેસીડેન્સીના 101 નંબરના બ્લોકમાં રહેતા શૈલેષે જેઠાભાઇ ખડાયતા પોતાના પરિવાર સાથે રહે છે. પરિવારમાં ચાર પુત્રીઓ પૈકી સૌથી મોટી પુત્રી હિરલ કે જેણે બીએ સુધી અભ્યાસ કર્યો છે. તે તા.25 ફેબ્રુઆરીના રોજ ઘરે પોતાની મમ્મી સાથે હતી. ત્યારે અચાનક કોઇને કાંઇ કહ્યા વગર જતી રહી હતી. જેની શોધખોળ કરવા છતાં મળી આવતાં છેવટે શૈલેષભાઇએ દીકરી ગૂમ થયાની ફરિયાદ આપી હતી.

હાલોલમાંથી યુવતી ગૂમ થયાની પોલીસમાં ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...