તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા |છેલ્લા બે દિવસથી બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગોધરામાં ભગવતગીતાનું

ગોધરા |છેલ્લા બે દિવસથી બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગોધરામાં ભગવતગીતાનું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |છેલ્લા બે દિવસથી બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગોધરામાં ભગવતગીતાનું રસપાન કરવામાં આવી રહ્યું છે. દરમ્યાન અનાદિકાળપદે ભારતીય સંસ્કૃતિ ત્રણ સ્તંભોને આધારે આરક્ષિત આસુઢ અને અચળ રહી છે. તે આધાર સ્તંભોને જાણવાની માણવાની એટલા માટે ગોધરાની ભાવિક જનતામાં અભિનાતો દીવો પ્રગટાવવા વખતે સર્વ શાસ્ત્રોના સારરુપ ભાગવત ગીતા પર પ્રવચન માળાનું આયોજન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરાયું હતું. જેમાં બીએપીએસ સંસ્થાના સંત વેદાંતાચાર્ય પ.પૂ.બ્રહ્મદર્શન સ્વામીની વેધક, સચોટ વાણીનો લાભ લેવા ભકતો જોડાયા હતા.

ગોધરાના લાલબાગ ખાતે ભગવત ગીતાનું રસપાન

અન્ય સમાચારો પણ છે...