• Gujarati News
  • ગોધરા |પંચમહાલ જિલ્લામાં આગામી 15 ઓગસ્ટ 2015 (સ્વાતંત્ર દિન)ની જિલ્લા કક્ષાની

ગોધરા |પંચમહાલ જિલ્લામાં આગામી 15 ઓગસ્ટ-2015 (સ્વાતંત્ર દિન)ની જિલ્લા કક્ષાની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |પંચમહાલ જિલ્લામાં આગામી 15 ઓગસ્ટ-2015 (સ્વાતંત્ર દિન)ની જિલ્લા કક્ષાની ઉજવણી હાલોલ મુકામે યોજવામાં આવનાર છે. ઉજવણી માટેની પૂર્વ તૈયારી અને આયોજન માટે ચર્ચા વિચારણા કરવા અર્થે પંચમહાલ જિલ્લા‍ કલેક્ટરની અધ્યક્ષતામાં તા.31 જુલાઇના રોજ 11 કલાકે કલેકટર કચેરી ગોધરા સભાખંડ ખાતે અંગેની બેઠક રાખવામાં આવી છે. સંબંધિતોએ જરૂરી વિગતો સહ બેઠકમાં ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

પંચમહાલ જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટના કાર્યક્રમ અંગે બેઠક