તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા બંધના એલાનની સમજ અપાઇ

ગોધરામાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા બંધના એલાનની સમજ અપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા17 દિવસથી જૂની નોટ રદ કરવામાં આવતા મુશ્કેલી પડી રહી છે. તેની સામે છુટા નાણા નહી મળતા પ્રજા મુશ્કેલી અનુભવી રહી છે. આથી જીવન જરુરિયાતની સુવિધા મેળવવાની અટવાઇ ગઇ છે. ત્યારે નવાચલણના કાળા બજારશરુ થતા તેના વિરોધમાં ભારત બંધના એલાનમાં ગોધરામાં કોગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો બજારમાં નીકળી વેપારીઓને સમજ અપાઇ હતી

17 દિવસ પસાર થતા રોજેરોજ ગોધરા સહિતના જીલ્લાભરમાં આવેલ વિવીધ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સુધીમાં ચલણી નટની તંગી ઉભી થઇ છે. રોજ ખાઇને રોજ ગુજારો થતા બજારમાંથી જૂની નોટ રદ કરાયા બાદ છુટા પૈસાની નાણાંકીય સમસ્યા વચ્ચે જીવનજરુરિયાતના છુટ્ટા પૈસા મળી રહ્યા નથી પરીણામે લોકોને તેમજ વેપારી વર્ગને પડી રહેલી આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે.બેહાલ બનેલી પ્રજાની તકલીફમાંથી ઉગારવા માટે કોગ્રેસ મેદાનમાં આવીને કાર્યક્રમનુ એલાન કરાયુ હતુ જેના ભાગરુપ સોમવારે પ્રદેશ કક્ષાએના આદેશ મુજબ પંચમહાલના ગોધરા સાથે અન્યવિસ્તારમાં સહિતના આગેવાનોએ કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ માટે અપાયેલા આવેદનપત્રમાં જણાવાયુ હતુ ત્યારેશનિવારે વેપારીઓને મળીને આવી મુશ્કેલી જાણવા તથા અપાયેલા એલાનને સમર્થન ગામે ગામ તાલુકા અને જીલ્લાના કક્ષાએ કોગ્રી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

બંધના એલાનને સફળ બનાવવા અપીલ કરાઇ

નાણાના અભાવે લોકોની મુશ્કેલીની જાણ કરાઇ

અન્ય સમાચારો પણ છે...