તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરામાં બેંકમાં રજા અને ATM બંધ હાલતમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાણાબદલવાની પ્રથા બંધ કર્યા બાદ ગોધરામાં દરેક બેંક શાખા ઉપર જરુરિયાતમંદોનો ધસારામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો શનિવારથી 27 એટીએમ પૈકી મોટાભાગના સર્વર ડાઉન રહેતા સવારથી નાણા વિના બેંક તથા મશીનને સાથ નહી આપતા રઝપાટનો વારો આવ્યો હતો .

છેલ્લા 17 દિવસથી ગોધરા સહિતના જીલ્લાભરમાં રુા. 500તથા 1000ની જૂની નોટ કેન્દ્ર સરકારે રદ કરવામાં આવતા પ્રજામાં મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યા છે. શરુઆતથી રોજી઼દા ગોધરાવાસીઓ નોટ બદલવા કતારમાં ઉભી રહી હતી અને છેક રોડ સુધી કતાર જામી હતી પરંતુ દુરઉપયોગ થતો હોવાના કારણ આગળ ધરીને રકમ મર્યાદામાં ઘટાડો કરતાં ધીરેધીરે બેંકો પર કતારોમાં ક્રમશ ઓછી સંખ્યા વર્તાતી હતી તો બીજી તરફ વર્તાયેલી રહેલી પૈસાની તંગીને લઇને પ્રજા બેહાલ બનતા ગત શુક્રવારથી સરકાર તરફથી પેટ્રોલપંપ, બીએસએનએલ,એલઆઇસીમાં નાણા સ્વરુપે જૂની નોટ સ્વીકારવાની મુદત લ઼બાઇ છે.તેનો સરકારી કચેરીમાં ભારે પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તો બીજી તરફ પે઼ટ્રોલપંપ ઉપર છુટા પૈસાના અભાવે જૂની નોટ લેવાનુ જાહેર કરાતા રાહત પહોચી રહી છે. ત્યારે નવા નિયમના અમલવારીના પ્રથમ દિન ગત શુ્ક્રવારના રોજ જાણે નાણાબંધીની અસૃર વર્તાઇ હતી. ત્યારે શનિવારે બેંક બંધ રહેતા સંકલ અગા ઉતારની જગ્યાએ ખાલી રહી હતી

સર્વર ડાઉન રહેતા લોકોને હાલાકી

સવારથી નાણા મેળવવા દોડધામ

બે એટીએમ પૈકી એક એટીએમ બંધ નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...