તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા | ગોધરાતાલુકાના બામરોલી ખુર્દની મહિલા ભેખડિયાના જંગલમાં ગળાફાંસો ખાઇ

ગોધરા | ગોધરાતાલુકાના બામરોલી ખુર્દની મહિલા ભેખડિયાના જંગલમાં ગળાફાંસો ખાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | ગોધરાતાલુકાના બામરોલી ખુર્દની મહિલા ભેખડિયાના જંગલમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે કાર્યવાહી કરી છે. ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામે રહેતી રેવાબેન પ્રભાતભાઇએ કોઇ અગમ્ય કારણોસર ભેખડીયા ગામના જંગલમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. બનાવ અંગે શંકરભાઇ બારીયાએ ગોધરા તાલુકા પોલીસ મથકે બનાવ અંગે જાણ કરી હતી. જેથી તાલુકા પોલીસ ઘટના સ્થળે આવી જરુરી કાર્યવાહી કરી હતી. બાદમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ભેખડીયાના જંગલમાં મહિલાએ ગળાફાંસો ખાધો

અન્ય સમાચારો પણ છે...