તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા | ગોધરાનાસખીદાસની મુવાડા ગામે સુરેશ ઉર્ફે ટીનો રંગીત ગોહીલ

ગોધરા | ગોધરાનાસખીદાસની મુવાડા ગામે સુરેશ ઉર્ફે ટીનો રંગીત ગોહીલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | ગોધરાનાસખીદાસની મુવાડા ગામે સુરેશ ઉર્ફે ટીનો રંગીત ગોહીલ વિદેશીદારુનુ વેચાણ કરતો હોવાની બાતમી મળતાં પોલીસે ત્યાં રેડ કરતા બુટલેગર સુરેશ તેના કેનાલવાળા ખેતરમાં તથા બાઇક ઉપર થેલામાં દારુ લઇ લઇ જઇ રહયો હતો. પોલીસે તેનો પિછો કરતા તે થેલા મુકી ફરાર થઇ ગયો હતો. પોલીસે થેલામાં તપાસ કરતા વિદેશી દારૂ નંગ 480 મળી આવ્યા હતા. વિદેશીદારુ કુલ રૂ.35 હજારનો વિદેશીદારુ તથા મોટર સાઇકલ કિ.રૂ.20 હજાર મળી કુલ રૂ.55 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ગોધરાના સખીદાસની મુવાડા ગામેથી વિદેશીદારુ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...