તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પંચમહાલ અને મહિસાગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે જોગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચમહાલ અને મહિસાગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે જોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2016-17 માટે બાગાયત ખાતાની વ્યક્તિલક્ષી વિવિધ સહાય યોજનાઓમાં https://ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર તા. 5 થી 20 ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજી સ્વીકારવાનું ચાલુ કરવામાં આવ્યુ છે ઓનલાઇન અરજી કરી નિયત સાધનીક કાગળો તથા આધારકાર્ડ સાથે લીંક કરેલ બેંક એકાઉન્ટની વિગત ફરજિયાત રાખી નિયત સમયગાળામાં કચેરીને રજુ કરવા જણાવાયું છે. સહાય યોજનાની વધુ માહિતી મેળવવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન-૨, ગોધરા જી.પંચમહાલ ફોન નંબર-(02672) 240039નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો