તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મામલતદાર- તા. પં. કચેરીમાં આધાર નોંધણી કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલજિલ્લાના આધાર નોંધણી બાકી હોય તે તમામ વ્યકિતઓ તાત્કાલિક આધાર નોંધણી કરાવી લેવી. તેના માટે જે તે વ્યકિતઓને પોતાની ઓળખનો અને સરનામાનો પુરાવા સાથે મામલતદાર કચેરી અને તા.પં.માં મુલાકાત લઇ તાત્કાલીક નોંધણી કરાવી દે તે ખૂબ જરૂરી છે. ભારત સરકાર તરફથી માર્ચ ૨૦૧૬માં (ટારગેટેડ ડીલીવરી ઓફ ફાઇનેન્સીયલ એન્ડ અધર સબસીડી એન્ડ સર્વીસ) એકટ 2016 દ્વારા જોગવાઇ કર્યા મુજબ તમામ સહાય(સબસીડી) આધાર નંબર સાથે બેન્ક/પોસ્ટ સેવિગ્સ એકાઉન્ટ જોઇન્ટ કરવો ખૂબ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો