તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલ પોલીસ દારૂની 14 હાટડીઓ ઉપર ત્રાટકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજિલ્લામાં હાલોલ, ગોધરા તાલુકા તથા ગોધરાની 14 સ્થળે પોલીસે રેઇડ પાડીને પ્રોહિ મુદ્દામાલ કબને કર્યો હતો. પોલીસે કરેલી કાર્યવાહીમાં દારૂ નો વેપલો કરનાર તમામ બુટલેગર નાસી જવામાં સફળ થયા હતો. પોલીસે પ્રોહિ નો ગુનો નોઘીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પંચમહાલ માં ચુંટણીના પડઘમ વચ્ચે પોલીસે હાલોલમાં સાત રહેણાંક મકાનમાં દેશી દારૂ નો જથ્થો રાખતાં હોવાની બાતમી ના આઘારે પોલીસે હાલોલના રાઘનપુરમાં જશીબેન પરમાર, જાંબુડીમાં વાલીબેન નાયક, અભેટવા નાન બસ સ્ટેન્ડ પાસે સાંમતસિહ, રામપુરી ફળીયામાં ચંદુ પરમાર,ફાંટા ફળીયામાં વિક્રમ બારીયા, મોહનપુરમાં ગીતાબેન તથા વિનોદ પાટણ વાડીયાઓ રહેણાંક મકાનમાં પોલીસે છાપો મારીને દેશી દારૂ નો જથ્થો પકડી પાડયો હતો.પોલીસે ગોધરા તાલુકામાં જાલીયામાં જીવત પરમાર, ઘોળી નાયક ફળીયામાં આરતસિંહ નાયક, વાવડી ખુર્દમાં કપીલાબેન ચૌહાણ, બોડીદ્રા(બુ) માં કુલદીપ બારીયા, કેવડીયાના મંદિર ફળીયામાં ગીતાબેન

...અનુસંધાન પાના નં.2

વેપલો કરનાર તમામ બુટલેગર નાસી જવામાં સફળ

હાલોલ, ગોધરા તાલુકા, ગોધરા શહેરમાં પોલીસની રેડ

અન્ય સમાચારો પણ છે...