તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામપુરામાં બે ટ્રક વચ્ચે અકસ્માત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદતાલુકામાં દાહોદ-ગોધરા હાઇવે ઉપર રામપુરા ગામે જીજે-05-બીયુ-6368 નંબરની ટ્રકના ચાલકે રસ્તાની બાજુમાં ઉભેલી એમપી-09-એચજી-8174 નંબરની ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. જેથી 6368 નંબરની ટ્રકના ચાલકને પોતાને માથે તેમજ મોઢા ઉપર અને કંડક્ટરને પેઢુના ભાગે અને ડાબા પગે ઇજા થઇ હતી. બનાવ અંગે અમદાવાદના બાબુલાલ પવારે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...