તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરા આર્ટસ-સાયન્સ કોલેજમાં આજથી પરીક્ષા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોવિંદગુરુ યુનિ હસ્તકની ગોધરા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં આજ તા. 26થી કોલેજ કક્ષાની પરીક્ષા શરુ થનાર છે. બીએ. પ્રથમ સેમથી અનુ. કક્ષા સુધીના 1355 જેટલા વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહેનાર છે. .

મધ્ય ગુજરાતની નામાંકિત કોલેજ એવી ગોવિંદ ગુરુ યુનિ હસ્તકની ગોધરામાં આવેલી છે. યુનિ.નુ પ્રથમ વર્ષમાં ગુજ.યુનિ હેઠળ અભ્યાસક્રમ કાર્યકરત રહેનાર છે. યુનિ પોતના સેમીસ્ટર પધ્ધતિથી પરીક્ષા લે તે પૂર્વ કોલેજ કક્ષાની પરીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. સેમેસ્ટર 1-3-5ની સાથે સાથે એમ કક્ષાની પણ પરીક્ષાનુ આયોજન કરવામા઼ આવ્યુ છે. યુનિ પરીક્ષા લે તે પૂર્વે ગોધરા આર્ટસ કોલેજ દ્વારા આજ તા. 26સપ્ટેમ્બર થી 15 ઓકટોબર સુધી ગોધરા સહિતના પાંચ જિલ્લા વચ્ચે આવેલી કોલેજ કક્ષાની ઇન્ટરનલ પરીક્ષાનું આયોજન પ્રથમવાર હાથ ધરવામાં આવતા અંદાજીત 8 હજારથી વધુ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે આયોજકો સજ્જ બન્યા છે.આ અંગે આર્ચાર્યે પ્રો. એમ.બી.પટેલ દ્રારા જણાવાયુ હતુ કે બીએના પ્રથમ સેમની અને એમએ સેમ1-3ની પરીક્ષા તા. 26થી લઇને તા. 3જી ઓક્ટોરછે. જેમા ગુજરાતી ,હિન્દી, અંગ્રેજી તથા ઇતિહાસ સહિતના વિષયો લેવામાં આવનાર છે.

આંતરિક કસોટી હેઠળ ત્યાર બાદ તા. 26મીથી સેમ-3અને એમએ-5ની કસોટી આગામી તા. 26થી શરુ થઇને તા. 1લી સુધી યોજાનાર છે. બીએના ફાઉન્ડેશન અને્ડ સ્કીલ પરીક્ષા તા. 13મી ઓક્ટોબરથી શરુ થઇને તા. 15 સુધીમાં હાથ ધરાનાર છે. પરીક્ષા યુનિ. કક્ષાની હોવાથી તેનો રી-ટેસ્ટ લેવામાં આવશે. નહિ. પરંતુ ઉપરોક્ત વિષયમાં એટીકેટી વાળા વિધ્યાર્થીઓએ લેખિતમાં અરજી ગોધરા કોલેજના પ્રો. આર.બી.રબારીને આપવી ત્યાર બાદ જરુરી ફી ઓફિસમાં ડી.એલ.સોલંકી પાસે જમા કરાવીને જણાવેલા ટાઇમ અનુસાર કાર્યાહી થશે.

કોલેજ દ્વારા તેયારીઓને આખરી ઓપ

1355 છાત્રો પરિક્ષા આપશે

અન્ય સમાચારો પણ છે...