તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુક મંડળ દ્વારા શ્રી વિશ્વકર્મા

ગોધરામાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુક મંડળ દ્વારા શ્રી વિશ્વકર્મા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુક મંડળ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સમાજના તેજસ્વી તારલાઓનું બહુમાન કરવામાં આવ્યુ હતુ. મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી સમાજના બાલ મંદિરથી ગ્રેજ્યુટ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનુ સમાજ દ્વારા બહુમાન કરવામાં આવ્યુ હતુ. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. અંતમાં શ્રી વિશ્વકર્મા પ્રભુની આરતી વંદના કરી સમુહમાં મહા પ્રસાદ લીધો હતો. } હેમંતસુથાર

અન્ય સમાચારો પણ છે...