તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા |કાલોલના એક ગામમાં એક મહિલાની યુવક દ્વારા છેડતી કરવામાં

ગોધરા |કાલોલના એક ગામમાં એક મહિલાની યુવક દ્વારા છેડતી કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |કાલોલના એક ગામમાં એક મહિલાની યુવક દ્વારા છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના એક ગામમાં રહેતા ભગવાનસિંહ પ્રતાપભાઇ પરમાર દ્વારા કુદરતી હાજતે ગયેલી મહિલાનો હાથ પકડવામાં આવ્યો હતો. તેમજ બીભત્સ માંગણી કરી ખેંચતાણ કરવામાં આવી હતી. તેમજ અંગે કોઇને કહીશ તો તને જીવીત નહી રહેવા દઉ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંગે કાલોલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

કાલોલ તાલુકાના એક ગામમાં મહિલાની છેડતીની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...