તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા |ગોધરાના લાલબાગ મંદિરમાં બીરાજેલ શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિરનેા ત્રીજો

ગોધરા |ગોધરાના લાલબાગ મંદિરમાં બીરાજેલ શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિરનેા ત્રીજો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |ગોધરાના લાલબાગ મંદિરમાં બીરાજેલ શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિરનેા ત્રીજો પાટોત્સવ મોઢ વણીક સમાજ દ્વારા ધામધુમ પૂર્વક ઉજવાયો.ગુરૂવારના રોજ મંદિમાં વહેલી સવારથી પૂજા અર્ચના તેમજ નવચંડીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મોટી સંખ્યામાં સમાજના સમાજના લોકોએ દર્શનનો લાભ લીધો હતો. ત્યાર બાદ સાંજે નવચંડીની પૂર્ણાહુતી બાદ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આમ, મોઢેશ્વરી માતાજીના મંદિરના ત્રીજા પાટોત્સવને લઇને સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

મોઢેશ્વરી માતાજીના મંદિરનેા ત્રીજો પાટોત્સવ

અન્ય સમાચારો પણ છે...