ગોધરાના પઢીયાર મુકામે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે
ગોધરાના પઢીયાર મુકામે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે
ગોધરા | સાવનકૃપાલ રૂહાની મિશન દ્વારા કૃપાલ આશ્રમ પઢીયાર કાંકણપુરમાં પુનમનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજીત ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી તા.31 જુલાઇ શુક્રવારના રોજ કરવામાં આવનાર છે. જે કાયક્રમમાંં સત્સંગકર્તા પંજાબથી નરેન્દ્ર શર્મા તથા લલીતભાઇ કનોજીયા ગાંધીનગરની ઉપસ્થિત રહેનાર છે. સત્સંગ કાયર્ક્રમ સવાર 11 કલાકે અને મહાપ્રસાદ બપોરના 1 કલાકે રાખવામાં આવેલ છે.