ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા. રાજયનાશિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠો, વૈઘાનિક અને સંસદીય બાબતોના તથા પંચમહાલ પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમા જિલ્લા કક્ષાનો 66 મો વન મહોત્સવ ઉજવાશે. ગોધરાના જાફરાબાદની સ્વામિનારાયણ હાઇસ્કૂલ ખાતે તા.30 જુલાઇના રોજ સવારે 10 કલાકે રાખવામાં આવ્યો છે. કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે જિલ્લા પંચાયત પ્રમુખ રશ્મિકાબેન પટેલ, અતિથિ વિશેષ પદે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, ધારાસભ્યો હાજર રહેશે.

ગોધરા

અન્ય સમાચારો પણ છે...