ગોધરાના બે સ્થળેથી જુગાર રમતાં 3 ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા. ગોધરાનામેશરી નદીના ઢાળમાં ખુલ્લામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમતા આશીફ ગફાર મલેક (રહે ઇદગાહ મહોલ્લા) તથા ઇલ્યાસ અહેમદ પઠાણ (રહે ઇદગાહ મહોલ્લા) ઝડપાઇ ગયા હતા. તેઓની પાસેથી પોલીસે રોકડા રૂપિયા 170 તથા દાવ પરના રૂા.60 મળી રૂા.230 કબજે કર્યા હતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે. ઉપરાંત ગોધરાના સાવલીવાડ વિસ્તારમાં જુગાર રમતા ગણપતલાલ મારવાડી ઝડપાયા હતા. તેની પાસેથી પોલીસે રોકડા ~150 કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...