• Gujarati News
  • ટ્રકની ટક્કરે એકનુંં મોત

ટ્રકની ટક્કરે એકનુંં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના સીમલીયાના મંગળભાઇ બારીયા ગત તા. 20 ઓક્ટોબરના રોજ સાયકલ લઇને ધરે જતા હતા. દરમિયાન વેજલપુર રોડ ઉપરના આલમ સીમેન્ટ ગોડાઉન સામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને જતા ટ્રકના ચાલકે સાયકલને ટક્કર મારી હતી. જેના કારણે મંગળભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચતા કરૂણ મોત થયુ હતું.