• Gujarati News
  • રેલવે મંજૂરી આપશે કામગીરી પુર્ણ

રેલવે મંજૂરી આપશે કામગીરી પુર્ણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્સપેક્શન અટવાતાં દાહોદ કડાણાના પાણીથી વંચિત

રેલવેએસૈધાંતિક મંજુરી આપ્યા બાદ નાણા ભરવામાં આવ્યા છે.

{ક્યારે ભરવામાં આવ્યા?.

દસદિવસ અગાઉ.

{એજન્સીલેટર ક્યારે આપશો.

રેલવેનેકન્ફર્મેશન લેટર મોકલી આપવામાં આવશે.

{હવે શંુ ?

કામગીરીપુર્ણ થઇ એટલે ક્યારે કામગીરી કરવી તેની તારીખ સાથે મંજુરી રેલવે આપશે ત્યાર બાદ કામગીરી પુર્ણ કરાશે.

રેલવેની મંજુરી બાદ જીયુડીસી ધ્વારા ~3 કરોડ રેલવેમાં જમા કરાવ્યા પણ કઇ એજન્સી ઇન્સ્પેક્સન કરશે તેનો લેટર રેલવેને મળતા કામગીરી અટકી

-ત્યારે લોકોએ કડાણાને યાદ કર્યુ હતુ.

દાહોદશહેરમાંવખતે જતા જતા ઉનાળે પાટાડુંગરીમાં પાણી ઘટતા શહેરમાં ચીંતાનુ આવરણ છવાયુ હતુ. પાલિકાએ ચાર દિવસે પાણી આપવાનુ શરૂ કર્યુ હતુ. તે સમયે શહેરીજનોએ કડાણા યોજનાને યાદ કરી હતી.

કન્ફર્મેશનલેટર મળ્યા બાદ એક મહિનામાં પાણી મળશે

^રીડ્સકંપનીનો કન્ફર્મેશન લેટર મળ્યા બાદ એક મહિનામાં કામગીરી પુર્ણ કરાશે. અને ત્યાર બાદ દાહોદ શહેરીજનોને કડાણા પાણી આપવામાં આવશે. >રાજેશ સહેતાઇ,પ્રમુખદાહોદ નગર પાલિકા.

કડાણા યોજના અંતર્ગત બનાવાયેલા વોટર વર્કની ફાઇલ તસવીરમાં તૈયાર યોજના નજરે પડે છે.