તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા. પેરોલફર્લો સ્કવોર્ડના સ્ટાફે શહેરા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના બનાવમાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી પ્રતાપભાઇ મંગળભાઇ નાગક(ડામોર) રહે. રૂપારેલ મંદિર ફળીયુ તા.ઘોઘંબા છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો હતો. જેથી બાતમીના આધારે આરોપી કાડીયાવાડ બાજુ મજુરી ધંધો કરતો હોય અને હાલ તેના ઘરે આવેલ હોવાની બાતમી આધારે પેરોલ ફર્લોના સ્ટાફે આરોપીને તા.27 નવેમ્બરના રોજ ઝડપી પાડયો હતો. કાર્યવાહી માટે શહેરા પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...