હાલોલમાં ચુંટણીમાં ફરજ બજવતા કર્મીઓનું મતદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ. વિધાનસભાનીચુંટણીમાં ફરજ બજાવતા કર્મીઓની આજે બેલેટ પેપરથી મતદાન કર્યુ હતુ. જે અંતર્ગત હાલોલની વી.એમ.શાહ કેમ્પસ ખાતે મતદાર સુવિધા કેન્દ્ર ઉભુ કર્યુ હતુ. જેમાં હાલોલ, કાલોલ, ગોધરા, શહેરા તથા મોરવા(હ) ખાતે મતદાન 3 દિવસ ચાલુ છે. જેમાં હાલોલ-4, મોરવા(હ)12, શહેરા 13, ગોધરા 350, હોમગાર્ડ, 375 જીઆરડી અને 49 પોલીસ કર્મીઓ મતદાન કર્યુ હતુ. મતદાન પ્રક્રિયા ચુંટણી અધિકારી એ.કે.ગૌતમની નિગરાણીમાં કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...