તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • કેન્દ્ર સરકાર દ્વારા રૂા. 500 અને 1000નીનોટો બંધ કરાયા બાદ

કેન્દ્ર સરકાર દ્વારા રૂા. 500 અને 1000નીનોટો બંધ કરાયા બાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર સરકાર દ્વારા રૂા. 500 અને 1000નીનોટો બંધ કરાયા બાદ દેશભરમાં રૂપિયા માટે દોડાદોડી વધી ગઇ હતી. જયારે રોજિંદા જીવન માટે પણ છૂટા પૈસાની રામાયણ સર્જાતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. દરમિયાન એટીએમ કાર્ડ કે ડેબીટ કાર્ડ ધારકોને સરળતાં રહે તે માટે ઠેર ઠેર સ્વેપ મશીન ગોઠવવામા઼ આવ્યા હતાંં. જેમાં ગોધરાના એસ ટી ડેપોમાં આવતાં મુસાફરો માટે ટિકિટ માટે સ્વેપ મશીનની જાણકારી અંગેનું બેનર ટીકીટ બારી ઉપર લગાવવામાં આવ્યુ- હેમંત સુથારે છે. તસવીરહેમંત સુથાર

એસટી ડેપોમાં પણ સ્વેપ મશીન

અન્ય સમાચારો પણ છે...