Home » Madhya Gujarat » Panchalmahal » Godhra » ગોધરાના યુવા સર્જકને ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી

ગોધરાના યુવા સર્જકને ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી

Divyabhaskar.com | Updated - Jun 27, 2015, 05:45 AM

ગોધરા |ભારત સરકારની સાહિત્ય અકાદમી દ્વારા નવોદિત યુવા સર્જકો માટે ઉત્તમ સર્જનાત્મક કૃતિઓની સમીક્ષા બાદ યુવા...

  • ગોધરાના યુવા સર્જકને ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી
    ગોધરા |ભારત સરકારની સાહિત્ય અકાદમી દ્વારા નવોદિત યુવા સર્જકો માટે ઉત્તમ સર્જનાત્મક કૃતિઓની સમીક્ષા બાદ યુવા ગૈારવ પુરસ્કાર એનાયત કરે છે. વર્ષનો પુરસ્કાર ગોધરાના રામપુર જોડકાના ડો.રાજેશ વણકરના માળા વાર્તાસંગ્રહને આપવાની જાહેરાત કરાતાં જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સંગ્રહમાં પર્યાવરણ, મહિલા વિકાસ વગેરેનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 9 પુસ્તકો પ્રસિદ્ધ થયા છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ