• Gujarati News
  • ગોધરાના યુવા સર્જકને ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી

ગોધરાના યુવા સર્જકને ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |ભારત સરકારની સાહિત્ય અકાદમી દ્વારા નવોદિત યુવા સર્જકો માટે ઉત્તમ સર્જનાત્મક કૃતિઓની સમીક્ષા બાદ યુવા ગૈારવ પુરસ્કાર એનાયત કરે છે. વર્ષનો પુરસ્કાર ગોધરાના રામપુર જોડકાના ડો.રાજેશ વણકરના માળા વાર્તાસંગ્રહને આપવાની જાહેરાત કરાતાં જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સંગ્રહમાં પર્યાવરણ, મહિલા વિકાસ વગેરેનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 9 પુસ્તકો પ્રસિદ્ધ થયા છે