• Gujarati News
  • આજે ગોધરાના મહાવીરનગરમાં સુરતના દીક્ષાર્થી દીક્ષા અંગીકાર કરશે

આજે ગોધરાના મહાવીરનગરમાં સુરતના દીક્ષાર્થી દીક્ષા અંગીકાર કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ગોધરાના મહાવીરનગરમાં સુરતના દીક્ષાર્થી દીક્ષા અંગીકાર કરશે

ગોધરા |ગોધરા જૈન સમાજમાં સુરતના દિક્ષાર્થી અભિષેકકુમાર બી.શાહનો શનિવારે ધામધૂમપૂર્વક માર્ગો પર વરસીદાનનો વરઘોડો નીકળતા મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા.જ્યારે આજે રવિવારે મહાવીરનગરમાં શીલચંદ્રસૂરીશ્વરજી મસા આદિ ઠાણાની શુભ નિશ્રા તથા પૂ.સા.તરંગલેખાશ્રીજી આદિ ઠાણાની શુભનિશ્રામાં દિક્ષા અંગીકાર કરશે.