• Gujarati News
  • દાહોદ |દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તાર સ્થિત સાંસીવાડમાં રહેતી કલા

દાહોદ |દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તાર સ્થિત સાંસીવાડમાં રહેતી કલા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ |દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તાર સ્થિત સાંસીવાડમાં રહેતી કલા સાંસીના ઘરે શહેર પોલીસે છાપો માર્યો હતો. જેમાં ઘરમાંથી દારૂ અને બિઅરની 73 બોટલો મળી આવી હતી. પોલીસે ~8700નો દારૂ-બિઅર જપ્ત કર્યો હતો. ફરાર કલા સામે પોલીસે ગુનો દાખલ કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

દાહોદમાં મહિલાના ઘરમાંથી દારૂ-બિયરનો જથ્થો જપ્ત