તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા |રાજકીય કિન્નાખોરીના વિરોધમાં ગોધરામાં બનાવાયેલા અખિલ ભારતીય બેંક ખાતેદાર

ગોધરા |રાજકીય કિન્નાખોરીના વિરોધમાં ગોધરામાં બનાવાયેલા અખિલ ભારતીય બેંક ખાતેદાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |રાજકીય કિન્નાખોરીના વિરોધમાં ગોધરામાં બનાવાયેલા અખિલ ભારતીય બેંક ખાતેદાર સંગઠનના પ્રમુખ આનંદ ઘડિયાળી દ્રારા તાલુકા તથા જીલ્લાના બેંક ખાતેદારોને હાલમાં પડી રહેતી નાણાંકીય છુટછાટ તથા નોટ બદલવાનુ બંધ કરાતા તેઓને તકલીફ પડી રહી છે. આવા સંજોગોમાં ગોધરામાં બાઇક રેલી યોજીને આવેદનપત્ર આપવામા઼ આવનાર છે.

અખિલ ભારતીય બેંક ખાતેદાર સંગઠન બનાવાયુ

અન્ય સમાચારો પણ છે...