બોરિયા ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરાતાલુકાના બોરિયા ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં વિવીધ વીભાગની 10 જેટલા ગામોમાંથી ઉપસ્થતિ ગ્રામજનો દ્રારા 1300 ઉપરાંત અરજીઓ આવી હતી અને તેઓના પ્રશ્રોનો નિકાલ લવાયો હતો અહી બોરીયા, આસંદરીઆ, કોઠામોર,રમજીની નાળ, ચારી, બલુજીના મુવાડા સહિતના અરજદારો હાજર રહ્યા હતા. વહિવટી તંત્ર દ્વારા યોજવામા઼ આવેલા સેવા સેતુ કાર્યક્રમમાં 10 ગામના મોટા ભાગના લોકોને સ્થળ પર ઉકેલ મળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...