તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા |ગોધરામાં કલા ઉત્સવ હેઠળ ગ્રંથ સપ્તાહનો પ્રારંભ નિમિત્તે પરિવેશના

ગોધરા |ગોધરામાં કલા ઉત્સવ હેઠળ ગ્રંથ સપ્તાહનો પ્રારંભ નિમિત્તે પરિવેશના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |ગોધરામાં કલા ઉત્સવ હેઠળ ગ્રંથ સપ્તાહનો પ્રારંભ નિમિત્તે પરિવેશના સંપાદક તથા બાળ સર્જક બળવંતસિંહ પરમાર વિનોદ ત્રિવેદી, ભાષ તજજ્ઞ વિનોદ પટેલ, રમેશ વાઘેલા સહિતના સર્જક હાજર રહીને પુસ્તકાલયમાં આયોજીત કાર્યક્રમમા઼ પ્રાથમિકથી કોલેજ કક્ષાના વિધ્યાર્થીઓને કઇ રીતે કવિતા લખવી તથા તેના શબ્દ રચના અંગે વાકેફકમરાયા હતા મોટી સંખ્યામાં શહેરના શિક્ષકો તથા કવિઓ દ્રારા સાહિત્ય પ્રેમીઓને કલા તથા પુસ્તક અને વાંચનુ મહત્વ ર્ડો. રાજેશ વણકર , વિનુ બામણીયા દ્રારા સમજાવ્યુ હતુ અને બાળકોને પ્રોત્સાહિત કરી મહાન કવિ બનવાની પ્રેરણા આપી હતી.

ગોધરામાં કલા ઉત્સવ હેઠળ ગ્રંથ સપ્તાહનો પ્રારંભ કરાયો

અન્ય સમાચારો પણ છે...