તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • શ્રીમાળી વણિક સમાજના કુળદેવીનો પૂજન, અર્ચન તથા યજ્ઞ કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીમાળી વણિક સમાજના કુળદેવીનો પૂજન, અર્ચન તથા યજ્ઞ કાર્યક્રમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીમાળી વણિક સમાજના કુળદેવીનો પૂજન, અર્ચન તથા યજ્ઞ કાર્યક્રમ

ગોધરાના દશા શ્રીમાળી વાળીમાં પ્રતિ વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ શ્રીમાળી વણીક જ્ઞાતીના કુળ દેવી મહાલક્ષ્મી માતાનું પૂજન તથા અર્ચન યજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત જ્ઞાતી જનો માટે મહા પ્રસાદીનું પણ આયોજન કર્યુ હતું. શ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિજનો મોટી સંખ્યામાં દર્શન તથા મહા પ્રસાદીનો લાભ લીધો હતો. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો