તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં પંચ.ના 9 શિક્ષકોનુ બહુમાન કરાયુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાંપૂર્વે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણ સર્વપલ્લીના માનમાં શિક્ષણદિન ઉજવણી થાય છે. દરમ્યાન પંચમહાલ જીલ્લા શિક્ષણ સમિતિ દ્રારા વર્ષે હાથ ધરવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિ તથા અન્ય રચનાત્મક બાબતો ઉપર બાકોના બૈધ્ધિક વિકાસ કરવા બાબતે શિક્ષકોએ યોગદાન આપ્યુ હતુ. આથી મંગાવેલા દરખાસ્ત બાદ સમિતિ દ્રારા શ્રેષ્ઠ કામગીરી કરનારને યોગ્ય બહુમાન આપવાનો કાર્યક્ર ગોધરાના સરદારનગરખંડમાં આયોજીત કરાયો હતો જેમાં જાબુંઘોડાના પટેલ મનિષા, કાલોલના ગોહીલ મહેન્દ્રસિંહ, કાલોલના જાદવ ગણપતસહિંહ, શહેરાના ઠાકોર, ગોધરાના ટીંબા ગામના ભરવાડ રઘુભાઇ, હાલોલના પરમાર નરેન્દ્રસિંહ, હાલોલના વણકર હસમુખ ટી જેવા તાલુકાકાના ત્યાર બાદ જીલ્લા કક્ષાના અતુલ પટેલ અને પટેલ ભૂપેન્દ્ર બંને કાલોલ અને હાલોલના શિક્ષકોનો સમાવેશ થાય છે. એમ 9 શિક્ષકોને શ્રેષ્ઠ જાહેર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો