તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેજ-1નું અનુસંધાન...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શોભાયાત્રામાંસાસદ પ્રભાતસિહ ચૌહાણ, ઘારાસભ્ય સી.કે.રાઉલજી, ગગન હરવાણી, રાજુભાઇ દરજી, માલવદીપસિંહ રાઉલજી, જયેશ પટેલ, મેહુલ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. તેઓએ ડીએસપી આર.વી.અસારી, પોલીસ તથા વહિવટી તંત્રના આયોજનમાં પુર્ણ સહકાર આપ્યો હતો.

ધારાસભ્ય દ્વારા ત્રણ સ્થળ ઉપર સરબતનું વિતરણ કરવામાં આવ્યુ હતું. 88 ઉપરાંત શ્રીજીની વૈભવી સવારી જોડાઇ હતી. મોડી સાંજના સમયે રામસાગર તળાવ ઉપર પહોંચેલી શ્રીજીની વૈભવી યાત્રાની સવારી બાદ ત્રણ ક્રેન મારફતે સ્થાનિક તરવૈયા તથા સેવાભાવી યુવાનો અને ફાયર વિભાગના સ્ટાફના માણસો દ્વારા મુર્તિને વિસર્જીત કરવાની શરૂઆત કરી હતી. જે મોડી રાત સુંધી ચાલી હતી. વિસર્જન ટાંણે મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ સાથે દુદાળા દેવના દર્શન કરી ભાવવિભોર બન્યા હતા.

તંત્રએહાંશકારો અનુભવ્યો

જોકેદિનભર અસહ્ય તાપના માહોલ વચ્ચે યોજાયેલી શ્રીજીની વૈભવી શોભાયાત્રા યાત્રા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન કરાવાવ તંત્ર તથા સહિત સ્ટાફનો માણસો ખડેપગે તૈનાત રહ્યા હતા. તંત્રએ પણ સૌ નગરજનો તથા ગણેશ મંડળો સહિતનાઓનો આભાર માન્યો હતો. આમ શાંતિપુર્ણ માહોલમાં યાત્રા સંપન્ન થતા તંત્રએ હાંશકારો અનુભવ્યો હતો.

શ્રીજીનીયાત્રાની સાથે સાથે

}વહેલી સવારથી શહેર ગણપતિમય બની ગયુ હતું } કેટલાક મંડળોએ યાત્રામાં નહી જોડાઇ સીધા તળાવમાં વિસર્જીત કરાયા } બપોરના 12 : 39 યાત્રાની શરૂઆત થઇ } 88 મંડળો યાત્રામાં જોડાયા } પોલીસ તથા વહિવટીસ તંત્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા } ઠેર ઠેર ગણપતિબાપા મોરીયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ } રાણીમસ્જિદ પાસે મુસ્લિમ આગેવાન દ્વારા સ્વાગત } શાંતિપુર્ણ વાતાવરણમાં યાત્રા ચોકી નં- 7 પસાર કરી } કાછીયાવાડ ચોકમાં યુવાઓ મનમુકીને નાચ્યા } સાંજના સમયે યાત્રા રામસાગર તળાવ પાસે પહોંચી } મોડી રાત સુંધી વિસર્જન ચાલુ રહ્યુ

નમોનાકાર્યક્રમમાં...

રીતેકરવી તે હજી નક્કી થયુ નથી. પંચમહાલ દાહોદ મહિસાગર અને છોટાઉદેપુર જીલ્લાઓમાંથી પણ લોકોને લાવવામાં આવશે ત્યારે ભાજપના નેતાઓ સૌથી વધારે ચિંતા સ્વાભાવિક રીતે જન મેદની ની છે. જો કે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે કોઇ કાર્યક્રમમાં ડોમ ખાલી રહ્યા નથી ત્યારે પીએમ બન્યા પછી જીલ્લાના પ્રથમ કાર્યક્રમને કારણે સ્થાનીકોમાં પણ ઉત્તેજના ફેલાઇ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો