તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા | તાજેતરમાંભારત સરકારના વાણિજય સચિવ રીટા તવેટીઆની પંચમહાલ જીલ્લાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા | તાજેતરમાંભારત સરકારના વાણિજય સચિવ રીટા તવેટીઆની પંચમહાલ જીલ્લાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | તાજેતરમાંભારત સરકારના વાણિજય સચિવ રીટા તવેટીઆની પંચમહાલ જીલ્લાની મુલાકાત દરમ્યાન ગોધરા શહેરમાં તેમના તરફથી પુસ્તક વાંચન અભ્યાસનું પ્રમાણ વધે અને મોટીસંખ્યામાં પ્રજાજનો લાયબ્રેરીમાં બેસી પુસ્તક દ્વારા રોજબરોજનું અત્યાધુનિક જ્ઞાન મેળવી શકે તેવા આશયથી રૂ.1 લાખની રકમનો ચેક સ્ટુઅર્ટ લાયબ્રેરી ગોધરાના મંત્રી બીપીનભાઇ શાહને આપ્યો હતો.

ગોધરાની લાયબ્રેરી ~1 લાખની સહાય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો